You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC News, ગુજરાતી - સમાચાર
નવાજૂની
ISRO કેમ છોડી રહ્યા છે વૈજ્ઞાનિકો, રાજીનામાં રોકવા માટે સરકારે કયો નિર્ણય લીધો?
દેશના સ્પેસ સ્ટાર્ટઅપ્સની વધતી અસર હવે ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન એટલે કે ઇસરો સુધી પહોંચી ગઈ છે. હવે અંતરીક્ષ વિભાગે પોતાના વૈજ્ઞાનિકોનાં રાજીનામાંના સ્વીકાર અંગેના નિયમો બદલ્યા છે. તેનું કારણ એ જણાવાઈ રહ્યું છે કે છેલ્લા એક વર્ષમાં અંદાજે 100-200 વૈજ્ઞાનિકો ઇસરો છોડીને સ્પેસ સ્ટાર્ટઅપ્સ સાથે જોડાઈ ગયા છે.
'સેક્સ, વ્યૂહરચના અને સત્તાની કથા', 2800 વર્ષ જૂનું મહાકાવ્ય હવે સિનેમાના પડદે આવશે, આમાં શું ખાસ છે?
2,800 વર્ષ પહેલાં રચાયેલું આ મહાકાવ્ય હવે રૂપેરી પડદે ફિલ્મમાં ઢાળવામાં આવ્યું છે. જોકે, આ કૃતિ વીરપુરુષની પરાક્રમગાથા નથી; તેનાથી અનેકગણી વિશાળ અને ઊંડી છે.
સુરત : સુમુલ ડેરીની ચૂંટણીમાં 16માંથી 15 બેઠક પર ભાજપની જીત – ન્યૂઝ અપડેટ
ગુજરાત સહિત દેશ અને દુનિયાના મહત્ત્વપૂર્ણ સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બીબીસી ગુજરાતીના આ પેજ સાથે.
શું લૉર્ડ્ઝમાં રમાનારી મૅચ રોહિત શર્માની કારકિર્દીની આખરી મૅચ બની રહેશે?
રોહિત શર્માએ તેમની છેલ્લી આઠ વન-ડે ઇનિંગમાં માત્ર 241 રન જ કર્યા છે. આ ગાળા દરમિયાન તેમની એવરેજ માત્ર 30 કરતાં થોડી વધારે રહી છે અને તેમનો સ્ટ્રાઇક રેટ 90 કરતાં નીચે રહ્યો છે. આ ગાળા દરમિયાન તેમણે એક જ અડધી સદી ફટકારી છે, જેના લીધે ટીમમાં તેમના સ્થાનને લઈને ઊઠી રહેલા સવાલો વધુ ઘેરા બન્યા છે.
ગુજરાત : 'સિંહ ઘાસ થોડી ખાવાના? એ તો માણસો અને માલને જ ખાવાના', એ ગામ જ્યાં સિંહોએ 'અડીંગો' જમાવ્યો
અમરેલીના કોવાયા ગામના લોકોનું કહેવું છે કે છેલ્લા 10-15 વર્ષી આસપાસ એશિયાઈ સિંહોની સંખ્યા વધી ગઈ છે અને હવે રોજ સિંહો ગામની શેરીઓમાં આવી ચડે છે.
ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય પરંતુ ભારેથી અતિભારે વરસાદ ક્યારે પડશે અને ક્યા જિલ્લાઓમાં હવે વરસાદ વધશે?
ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં હજુ સુધી વરસાદ નથી પડ્યો અથવા બહુ ઓછો વરસાદ પડ્યો છે, પરંતુ હવે સ્થિતિ બદલાય તેવી શક્યતા છે.
એક સેન્ટિમીટરની નાની ગાંઠને કારણે 16 વર્ષના છોકરાનું વજન છ મહિનામાં 40 કિલો કેવી રીતે વધ્યું?
ગુસ્તાવો ડી ઓલિવિરાના શરીરમાં ઝડપથી નાટકીય ફેરફાર થવા લાગ્યા હતા. વયની સાથે વજન વધે એ સામાન્ય બાબત છે, પરંતુ ગુસ્તાવોની પરિસ્થિતિ અલગ હતી.
લિબરલૅન્ડ : ક્રિપ્ટોકરન્સીથી ચાલતો એ દેશ જ્યાં 'ગરીબોની સરખામણી પશુઓ' સાથે થાય છે, કોણે બનાવ્યો આ દેશ, કેવી રીતે ચાલે છે?
ક્રિપ્ટોકરન્સી જેવી ટૅકનૉલૉજી પર ચાલતા ખરા અર્થમાં મુક્તતાવાદી, ડિજિટલ દેશ બનાવવાના આશય સાથે સર્બિયા અને ક્રોએશિયા વચ્ચેના વિવાદાસ્પદ પ્રદેશ પર આ નાના દેશની સ્થાપના કરી હતી. આ દેશ કેવો છે?
Ind Vs Eng : જસપ્રીત બુમરાહનો એ બૉલ જે સ્ટમ્પને અડ્યો પણ વિકેટ ન મળી, ભારતની હારનાં કારણો
ભારતે ઇંગ્લૅન્ડ સામે બીજી વનડેમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ શ્રેણી હવે 1-1થી બરાબર થઈ ગઈ છે.
Live, LIVE ટીવી જોવા માટે અહીં ક્લિક કરો
દેશ અને દુનિયાના દરેક મહત્ત્વનાં સમાચાર અને તેનું વિશ્લેષણ. રાજકારણ, વિજ્ઞાન, મનોરંજન, ઇતિહાસ, રમત-ગમત અને બીજું ઘણું બધું.
ભારત/વિદેશ
જેને હાથમાં રમાડ્યો એ છોકરો મેસ્સી સામે ફિફા વર્લ્ડકપ ફાઇનલ રમશે, એ ઐતિહાસિક તસવીરની કહાણી શું છે?
બાર્સેલોનામાં લગભગ બે દાયકા પહેલાં યોજાયેલા એક સખાવતી કાર્યક્રમમાં 20 વર્ષીય મેસ્સીએ છ મહિનાના બાળકને હાથમાં તેડ્યું હોય તેવો ફોટોગ્રાફ ક્લિક કરવામાં આવ્યો હતો. એ સમયે કોઈને ખ્યાલ પણ નહોતો કે તે બાળક ભવિષ્યમાં વિશ્વના સૌથી ચર્ચિત ફૂટબૉલર્સ પૈકીનો એક બનશે. એ બાળક લામિન યમાલ આજે સ્પેનના એક અગ્રણી ખેલાડી તરીકે ઊભરી આવ્યો છે અને મેસ્સીના સંભવિત પ્રતિસ્પર્ધી તરીકે મેદાનમાં ઉતરવાની તૈયારીમાં છે.
સોનમ વાંગચુક : ક્યારેક અંગ્રેજી ન આવડવા બદલ શાળામાં મજાકનું પાત્ર બન્યા, આજે શિક્ષણ માટે જ ઉપવાસ પર બેઠા
સોનમ વાંગચુક એક ઍન્જિનિયર, શિક્ષણવિદ અને ઇનોવેટર તરીકે લાંબી કારકિર્દી ધરાવે છે. તેઓ અહીં સુધી કેવી રીતે પહોંચ્યા? તેમની સફર પર એક નજર...
ભવિષ્યમાં આપણે એ નક્કી કરી શકીશું કે આપણાં બાળકો કેવા દેખાશે અને તેમાં કયા-કયા ગુણ હશે?
શું ભવિષ્યમાં મનગમતાં બાળકોની રચના કરી શકાશે? માનવનાં શારીરિક લક્ષણો ચોક્કસ વિશિષ્ટતા અનુસાર બદલાઈ શકે છે અથવા તેને સંપૂર્ણપણે આનુવંશિક રીતે નિશ્ચિત સ્વરૂપ અનુસાર ડિઝાઇન કરી શકાય છે.
'આ વિસ્તારમાં કેરી અને ચીકુ થાય છે, પ્લાન્ટ આવશે તો ખેતીવાડીને નુકસાન થશે', નવસારીના ખેડૂતો ફર્ટિલાઇઝર કંપનીનો કેમ કરી રહ્યા છે વિરોધ?
દક્ષિણ ગુજરાતમાં પ્રદૂષણનો પ્રશ્ન પહેલેથી ગંભીર છે ત્યારે રાસાયણિક ખાતર બનાવતી એક કંપનીની વિસ્તરણ યોજના સામે ખેડૂતોએ વિરોધપ્રદર્શન શરૂ કર્યું છે.
1770નું એ 'લોહિયાળ' ચિત્ર જેણે આખા અમેરિકાને ક્રાંતિના રંગે રંગી નાખ્યું
અમેરિકા તેની આઝાદીનાં 250 વર્ષની ઉજવણી કરી રહ્યું છે પરંતુ શું તમને ખબર છે કે વર્ષ 1770માં એક લોહિયાળ ચિત્રએ લોકજુવાળ ઊભો કર્યો અને અમેરિકામાં ક્રાંતિ થઈ?
તમારા કાન પણ બહેરા થઈ રહ્યા છે? હેડફોન વાપરતા પહેલાં આટલું જાણી લો
ઘણી રોજિંદા જીવનની પ્રવૃત્તિઓ પણ કાનમાં બહેરાશ લાવવામાં ભાગ ભજવી શકે છે. આપણે રોજિંદા જીવનમાં શું ધ્યાન રાખવું?
ફિફા વર્લ્ડકપ સેમિફાઇનલ: 'મેસ્સી એટલા માટે જ કિંગ છે', કેવી રીતે છેલ્લી મિનિટોમાં ઇંગ્લૅન્ડના સપના પર પાણી ફેરવ્યું
39 વર્ષની ઉંમરે મેસ્સી ફરી એક વખત આર્જેન્ટિનાને સતત બીજી વર્લ્ડકપ ફાઇનલમાં પહોંચાડનાર સૌથી મોટા નાયક બનીને ઊભરી આવ્યા છે.
ભારતની પહેલી હાઇડ્રોજન ટ્રેન દોડશે, બીજી ટ્રેન કરતાં એ કેવી રીતે અલગ પડે છે?
ભારતીય રેલવે દેશની પહેલી હાઇડ્રોજન ફ્યૂઅલ-સેલ ટ્રેન શરૂ કરવા જઈ રહ્યું છે. આ ટ્રેન 17 જુલાઈ, 2026ના રોજ શરૂ થશે. ડીઝલ અને વીજળી વગર આ ટ્રેન કેવી રીતે દોડશે?
E20 પેટ્રોલથી કાર ખરાબ થઈ? કમિશને ગ્રાહકને નવી કાર આપવાનો આદેશ આપ્યો
રાયપુરના ડૉક્ટર પ્રેમરાજ દેબ્તાએ કારમાં વારંવાર ખરાબી થતી હોવાથી ગ્રાહક વિવાદ નિવારણ પંચમાં કેસ કર્યો હતો. તેઓ કેસ જીતી ગયા છે અને તેમને નવી કાર મળશે.
પૉડકાસ્ટ : દુનિયા જહાન
આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજાવતો કાર્યક્રમ