3 લાખ ગણેશ મૂર્તિઓ પૂરની ઝપેટમાં, 'ગણપતિનાં ગામડાં' પર મોટું સંકટ

3 લાખ ગણેશ મૂર્તિઓ પૂરની ઝપેટમાં, 'ગણપતિનાં ગામડાં' પર મોટું સંકટ
પ્રકાશિત

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના પેણ અને હમરાપુર વિસ્તારને 'ગણપતિનાં ગામો' તરીકે ઓળખવામાં આવે છે.

દર વર્ષે અહીંથી લાખો ગણેશ મૂર્તિઓ દેશભર તેમજ વિદેશમાં મોકલવામાં આવે છે.

પરંતુ આ વર્ષે ભારે વરસાદને કારણે આવેલા પૂરે અહીંની સેંકડો મૂર્તિ બનાવવાની વર્કશૉપને ભારે નુકસાન પહોંચાડ્યું છે.

જુઓ લોકોની કેવી હાલત થઈ? તેમનું શું કહેવું છે? વીડિયોમાં જુઓ...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન