You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હેલ્થ વૉડકાસ્ટ : 25થી 30 વર્ષના યુવાનોમાં કેમ વધી રહી છે ડાયાબિટીસની સમસ્યા?
હેલ્થ વૉડકાસ્ટ : 25થી 30 વર્ષના યુવાનોમાં કેમ વધી રહી છે ડાયાબિટીસની સમસ્યા?
પ્રકાશિત
ડાયાબિટીસ, થાઇરોઇડ, બ્લડપ્રેશર અને હોર્મોનલ અસંતુલન જેવી સમસ્યાઓ હવે નાની ઉંમરે પણ વધુ જોવા મળી રહી છે.
બેઠાડુ જીવનશૈલી, વધતો તણાવ અને જંક ફૂડનું વધુ સેવન તેના મુખ્ય કારણોમાં સામેલ છે.
માત્ર સવારે અડધો કલાક કસરત કરવાને બદલે આખો દિવસ શરીરને સક્રિય રાખવું અને 25થી 30 વર્ષની ઉંમરથી નિયમિત હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ.
આ બધી બાબતો સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ડાયાબિટીસ વિશેના પાયાના સવાલોના જવાબો મેળવો બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત 'બેટર હેલ્થ'માં.
ડૉ. ઉર્વી પટેલ અને બીબીસી સંવાદદાતા પારસ જ્હાની વાતચીત...
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન