You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
22 વર્ષથી માથાથી જોડાયેલી બે બહેનોનું જીવન, કેવી છે તેમની સ્થિતિ?
22 વર્ષથી માથાથી જોડાયેલી બે બહેનોનું જીવન, કેવી છે તેમની સ્થિતિ?
પ્રકાશિત
બિહારના પટણામાં રહેતાં સબા અને ફરાહ જન્મથી જ માથાંથી એકબીજા સાથે જોડાયેલાં છે.
વર્ષ 2005માં તેમની કહાણી ચર્ચામાં આવી હતી, જ્યારે અબુધાબીના તત્કાલીન ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન ઝાયેદ અલ નહયાને તેમની મદદ કરવાની જાહેરાત કરી હતી.
અભિનેતા સલમાન ખાને પણ તેમની મુલાકાત લઈને મદદની ઑફર કરી હતી. પરંતુ બે દાયકાથી વધુ સમય વીતી ગયા બાદ આજે આ બંને બહેનોનું જીવન કેવું છે અને તેમની હાલત કેવી છે?
વધુ જુઓ વીડિયોમાં...
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન