You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
માંગરોળ: ભારે વરસાદના કારણે લોકોને હોડીની મદદથી બચાવાયા
માંગરોળ: ભારે વરસાદના કારણે લોકોને હોડીની મદદથી બચાવાયા
પ્રકાશિત
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. માંગરોળમાં પણ 22 ઇંચ કરતાં વધુ વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. ઘરોમાં પાણી ઘૂસી જતાં તંત્રએ હોડીઓની મદદથી તેમને સલામત સ્થળે ખસેડ્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન