You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'ધડાકો સાંભળ્યો' અમદાવાદમાં ફટાકડાની ફૅક્ટરીમાં આગથી આઠનાં મોત
'ધડાકો સાંભળ્યો' અમદાવાદમાં ફટાકડાની ફૅક્ટરીમાં આગથી આઠનાં મોત
પ્રકાશિત
અમદાવાદના રામોલ વિસ્તારમાં ફટાકડાની ફૅક્ટરીમાં થયેલા વિસ્ફોટ અને આગમાં આઠ લોકોનાં મોત થયાં અને 18 લોકો ઘાયલ થયા છે.
સરકાર અને પીએમ રાહત ભંડોળમાંથી મૃતકોના પરિવારજનો તથા ઘાયલો માટે વળતરની જાહેરાત કરવામાં આવી છે.
ઘટનાનાં કારણો અને ફૅક્ટરી પાસે જરૂરી લાઇસન્સ હતા કે નહીં તેની તપાસ ચાલી રહી છે.