સોનમ વાંગચુક અંગે આમિર ખાને શું કહ્યું?

સોનમ વાંગચુક અંગે આમિર ખાને શું કહ્યું?
પ્રકાશિત

ફિલ્મ '3 Idiots'ના પાત્ર અને સોનમ વાંગચુક વચ્ચેના સંબંધને લઈને આમિર ખાને સ્પષ્ટતા કરી છે.

તેમણે કહ્યું કે ફિલ્મ '3 Idiots'ના બે લેખકો રાજુ અને અભિજિત તેમજ અન્ય સહયોગીઓ ફિલ્મ બનાવતી વખતે સોનમ વાંગચુક વિશે જાણતા ન હતા.

આ પાત્ર તેમના પર આધારિત હોવાની વાત એક ગેરસમજ છે અને ખુદ સોનમ વાંગચુક પણ આ અંગે સ્પષ્ટતા કરી ચૂક્યા છે.

આમિર ખાને સોનમ વાંગચુકના ઉપવાસ આંદોલન અને તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી છે.