You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં જુલાઈ મહિનાના બાકીના દિવસો દરમિયાન કેવો વરસાદ પડશે?
ગુજરાતમાં જુલાઈ મહિનાના બાકીના દિવસો દરમિયાન કેવો વરસાદ પડશે?
પ્રકાશિત
ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થઈ રહ્યું છે ત્યારે જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં વરસાદની આગાહી આવી છે.
23થી 30 જુલાઈ વચ્ચે પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા છે, જ્યારે ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સરેરાશ કરતા ઓછો વરસાદ પડી શકે છે.
ઑગસ્ટ મહિનાની શરૂઆતમાં વરસાદનું પ્રમાણ ઘટશે અને છૂટોછવાયો વરસાદ ચાલુ રહેશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન