ગુજરાતમાં જુલાઈ મહિનાના બાકીના દિવસો દરમિયાન કેવો વરસાદ પડશે?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં જુલાઈ મહિનાના બાકીના દિવસો દરમિયાન કેવો વરસાદ પડશે?
ગુજરાતમાં જુલાઈ મહિનાના બાકીના દિવસો દરમિયાન કેવો વરસાદ પડશે?
પ્રકાશિત

ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થઈ રહ્યું છે ત્યારે જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં વરસાદની આગાહી આવી છે.

23થી 30 જુલાઈ વચ્ચે પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા છે, જ્યારે ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સરેરાશ કરતા ઓછો વરસાદ પડી શકે છે.

ઑગસ્ટ મહિનાની શરૂઆતમાં વરસાદનું પ્રમાણ ઘટશે અને છૂટોછવાયો વરસાદ ચાલુ રહેશે.

ગુજરાતનું ચોમાસું, બીબીસી ગુજરાતી, હવામાન સમાચાર, ગુજરાતમાં વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન