તાપીના આદિવાસી યુવકની સંઘર્ષથી સફળતા સુધીની સફર

તાપીના આદિવાસી યુવકની સંઘર્ષથી સફળતા સુધીની સફર
પ્રકાશિત

તાપી જિલ્લાના લીંબી ગામના આદિવાસી યુવક મહેન્દ્ર વસાવાએ અનેક નિષ્ફળતાઓ છતાં હિંમત ન હારી અને પીએસઆઈ પરીક્ષામાં સફળતા મેળવી છે.

અતિ ગરીબ પરિવારમાં જન્મેલા મહેન્દ્રના માતા-પિતાએ મજૂરી કરીને, ભેંસો વેચીને અને ઘરેણાં ગીરવે મૂકીને તેમનો અભ્યાસ પૂરો કરવા મદદ કરી.

જાણો તેમની કહાણી આ વીડિયોમાં..

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન