લક્ષ્મી પટેલ

લક્ષ્મી પટેલ 12.5 વર્ષનો પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક તેમજ ડિજિટલ મીડિયામાં કામ કરવાનો અનુભવ ધરાવે છે.. ક્રાઇમ, કોર્ટ, રાજકારણ, સિવિક ઇસ્યુ, ગ્રાઉન્ડ રિપોર્ટિંગ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરી, મહિલાના મુદ્દાઓ જેવા અલગ અલગ વિષયો પર પત્રકારત્વનો અનુભવ છે.

ગુજરાતના વડોદરા શહેરમાં કારેલીબાગ વિસ્તારમાં 13 તારીખે મોડી રાત્રે હિટ ઍન્ડ રનની ઘટના સામે આવી છે. કારચાલકે ત્રણ ટુ વ્હિલરને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું. જ્યારે મૃતક મહિલાના પતિ સહિત 7 અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા હતા.