લક્ષ્મી પટેલ

લક્ષ્મી પટેલ 12.5 વર્ષનો પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક તેમજ ડિજિટલ મીડિયામાં કામ કરવાનો અનુભવ ધરાવે છે.. ક્રાઇમ, કોર્ટ, રાજકારણ, સિવિક ઇસ્યુ, ગ્રાઉન્ડ રિપોર્ટિંગ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરી, મહિલાના મુદ્દાઓ જેવા અલગ અલગ વિષયો પર પત્રકારત્વનો અનુભવ છે.

આઈકેડીઆરસીમાં વર્ષ 2021 થી 2023 દરમિયાન 1046 દર્દીઓની કીડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી છે. જેમાંથી 763 દર્દીઓની ઉમર 40 વર્ષ કરતાં ઓછી છે. આ આંકડા પ્રમાણે આ સમયગાળામાં થયેલાં કુલ કિડની ટ્રાન્સપ્લાન્ટમાં યુવાનોમાં કિડની ટ્રાન્સપ્લાન્ટનું પ્રમાણ 70 કરતાં વધું છે.