You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદમાં ભારે વરસાદઃ પાણી વચ્ચે ફસાયેલા લોકોએ શું કહ્યું?
અમદાવાદમાં ભારે વરસાદઃ પાણી વચ્ચે ફસાયેલા લોકોએ શું કહ્યું?
પ્રકાશિત
અમદાવાદમાં સવારથી પડી રહેલા ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે.
શહેરના સૌથી પૉશ ગણાતા સિંધુ ભવન રોડ અને SG હાઇવે પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
ગોતા અને થલતેજ ઓવરબ્રિજ નીચે પાણી ભરાતા ટ્રાફિક જામ થયો છે અને વાહનચાલકો કલાકો સુધી ફસાયેલા રહ્યા છે.
કેટલાક લોકો પોતાના વાહનોને ધક્કો મારીને લઈ જવા મજબૂર બન્યા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે થી ત્રણ દિવસ સુધી અમદાવાદમાં હજુ વરસાદ પડવાની સંભાવના છે
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન