દિલ્હીઃ જંતર-મંતર પર 23 જુલાઈએ સવારે કેવો માહોલ હતો?

દિલ્હીઃ જંતર-મંતર પર 23 જુલાઈએ સવારે કેવો માહોલ હતો?
પ્રકાશિત

નીટ પેપર લીકના મુદ્દે દિલ્હીના જંતરમંતર પર એક મહિનાથી પણ વધુ સમયથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે.

23 જુલાઈની સવારે દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શનને કારણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો.

પ્રદર્શનકારીઓ વહેલી સવારથી જ સ્થળ પર એકત્ર થવા લાગ્યા હતા.

વિસ્તારમાં બૅરિકેડિંગ ગોઠવી સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી હતી.