You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'ભાજપના મતદારો આવીને માફી માગતા હતા'
'ભાજપના મતદારો આવીને માફી માગતા હતા'
પ્રકાશિત
નવી દિલ્હીના જંતરમંતર ખાતે સામાજિક કર્મશીલ સોનમ વાંગચુકે અનશન શરૂ કર્યા, ત્યારે તેમની સાથે કેટલાક વિદ્યાર્થી પણ જોડાયાં હતાં.
તેમાં કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયાનાં (માર્ક્સવાદી-લેનિનવાદી) નેતા નેહા બોરા પણ સામેલ હતાં. તેમણે લગભગ 23 દિવસ અનશન કર્યાં હતાં.
નેહાએ દાવો કર્યો હતો કે તેઓ અનશન ઉપર હતાં, ત્યારે ભાજપના મતદારો આવીને તેમની માફી માગતા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન