'જેપી નડ્ડાએ અમને ડિટેઇન કરી રાખ્યા હતા' સીજેપીના પ્રવક્તાએ શું કહ્યું?

'જેપી નડ્ડાએ અમને ડિટેઇન કરી રાખ્યા હતા' સીજેપીના પ્રવક્તાએ શું કહ્યું?
પ્રકાશિત

કૉક્રોચ જનતા પાર્ટીના પ્રતિનિધિમંડળે 20મી જુલાઈના રોજ કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી.

મુલાકાતીઓમાં સીજેપીના પ્રવક્તા સૌરવ દાસનો પણ સમાવેશ થતો હતો.

દાસનું કહેવું છે કે જ્યારે તેઓ નડ્ડાને મળવા પહોંચ્યા, ત્યારે તેમને રાહ જોવડાવામાં આવી અને લગભગ ડિટેઇન કરી લેવાયા હતા.

તેમણે મુલાકાત વિશે તથા પ્રદર્શનકારીઓ ઉપર લાઠીચાર્જ કરનારા પોલીસવાળા વિશે શું કહ્યું?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન