દીપડાનું બચ્ચું કૂવામાં પડી જતાં કેવી રીતે રૅસ્ક્યૂ કરાયું?
દીપડાનું બચ્ચું કૂવામાં પડી જતાં કેવી રીતે રૅસ્ક્યૂ કરાયું?
પ્રકાશિત
તાપીના પીઠાદરા ગામમાં ખુલ્લા કૂવામાં પડેલા અંદાજે એક વર્ષના દીપડાના બચ્ચાનું સફળતાપૂર્વક રૅસ્ક્યૂ કરવામાં આવ્યું.
તેને બચાવવા દોરીથી બાંધેલો ખાટલો કૂવામાં ઉતારવામાં આવ્યો હતો.
વન વિભાગ અને જીવદયા ટીમની સંયુક્ત કામગીરીથી દીપડાના બચ્ચાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું.




