બાઈક સવાર પર જ્યારે અચાનક બેનર પડ્યું

બાઈક સવાર પર જ્યારે અચાનક બેનર પડ્યું
પ્રકાશિત

મહારાષ્ટ્રના થાણેમાં ઑવરબ્રિજ પર લગાવવામાં આવેલું બેનર અચાનક જ બાઈક સવાર બે વ્યક્તિ પર પડ્યું હતું.

સદનસીબે આ ઘટનામાં કોઈને ગંભીર ઈજા થઈ નથી.

જુઓ વીડિયોમાં...