You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વાઇરલ ફીવર શું છે અને તે કેવી રીતે થાય છે?
વાઇરલ ફીવર શું છે અને તે કેવી રીતે થાય છે?
પ્રકાશિત
ગુજરાતમાં સતત બે અઠવાડિયાં સુધી વરસાદ પડ્યા બાદ કેટલાંક સ્થળો રોગચાળો ફાટી નીકળવાની ભીતિ છે.
ડૅન્ગ્યૂ,ચિકનગુનિયા, વાઇરલ ફીવર વગેરે જેવા રોગો લોકોને ભરડામાં લઈ રહ્યા છે.
સામાન્ય વાતચીતમાં પણ લોકો બોલતા જોવા મળે છે કે મને 'વાઇરલ તાવ' આવ્યો છે.
ડૉક્ટરોનું કહેવું છે કે ચોમાસાની આ ઋતુમાં વાઇરલ ફીવર જોવા મળતો હોય છે અને તેના કેસમાં પણ વધારો થતો હોય છે.
વાઇરલ તાવ કેમ આવે છે અને તેની પાછળ આપણે જે પાણી પીએ છીએ તે કેટલો ભાગ ભજવે છે?
જાણો વાઇરલ ફીવરને લગતાં તમામ સવાલોનો જવાબ આ વીડિયોમાં...
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન