"આખી જિંદગી આંદોલન ચલાવીશું..."

"આખી જિંદગી આંદોલન ચલાવીશું..."
પ્રકાશિત

'અમારી માગ પૂરી કરો, નહીંતર આખી જિંદગી આંદોલન ચાલશે'

મોરબીમાં ખેડૂતોએ આંદોલન શરૂ રાખવાની હજુ પણ તૈયારી બતાવી છે. તેઓ સરકારના પ્રસ્તાવથી સહમત નથી.

તેમણે આજે શું કહ્યું?

વીડિયો: તેજસ વૈદ્ય

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન