લક્ષ્મી પટેલ

લક્ષ્મી પટેલ 12.5 વર્ષનો પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક તેમજ ડિજિટલ મીડિયામાં કામ કરવાનો અનુભવ ધરાવે છે.. ક્રાઇમ, કોર્ટ, રાજકારણ, સિવિક ઇસ્યુ, ગ્રાઉન્ડ રિપોર્ટિંગ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરી, મહિલાના મુદ્દાઓ જેવા અલગ અલગ વિષયો પર પત્રકારત્વનો અનુભવ છે.

અમદાવાદથી લંડન જતું ઍર ઇન્ડિયાનું વિમાન ગુરુવારે મેઘાણીનગર રહેણાક વિસ્તારમાં તૂટી પડ્યું હતું. આ દુર્ઘટનામાં વિમાનના 241 મુસાફરનાં મૃત્યુ થયાં છે અને એક મુસાફરનો આબાદ બચાવ થયો છે. દુર્ઘટનાના દિવસે હૉસ્પિટલની બહાર કેવો માહોલ હતો?