You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતના આ જિલ્લામાં રેડ ઍલર્ટ, હજી કેટલા દિવસ પડશે ભારે વરસાદ?
ગુજરાતના આ જિલ્લામાં રેડ ઍલર્ટ, હજી કેટલા દિવસ પડશે ભારે વરસાદ?
પ્રકાશિત
ગુજરાતમાં ચોમાસું જામ્યું છે અને ઠેર-ઠેર વરસાદ પડતા હવામાન પલટાઈ ગયું છે.
છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના માંગરોળમાં લગભગ 22 ઇંચ અને માળિયા હટિનામાં 14 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે પશ્ચિમ ભારતમાં ગુજરાત સહિત કોંકણ અને ગોવામાં 3-9 જુલાઈ દરમિયાન અને ખાસ કરીને સૌરાષ્ટ્ર તથા કચ્છમાં 3-6 જુલાઈ વચ્ચે અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.
આજે પણ રાજ્યના અમુક જિલ્લાઓમાં રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
શું છે હવામાન વિભાગની આગાહી અને હજી કયાં સુધી વરસાદ પડશે એ જુઓ આજના આ વેધર વીડિયોમાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન