દાહોદ : રથયાત્રા પહેલાં હાથણીનું અવસાન, કેવી રીતે વિદાય અપાઈ?

દાહોદ : રથયાત્રા પહેલાં હાથણીનું અવસાન, કેવી રીતે વિદાય અપાઈ?
પ્રકાશિત

દાહોદ જિલ્લાના લીમડી ખાતે યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે જ હાથણીનું મૃત્યુ થયું હતું

રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બનનારા અને વિશેષ રીતે લાવવામાં આવેલા 'લક્ષ્મી' નામની હાથણીનું અગમ્ય કારણોસર મોત થયું હતું

આ ઘટનાથી રથયાત્રાના આયોજકો, સેવકો તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.