કોવિડ19 લૉકડાઉન: એ કારણો, જેના લીધે એક લાખ અમેરિકનો કોરોનાનો કોળિયો બન્યા

પ્રકાશિત

આજે વિશ્વમાં કોરોનાનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં અમેરિકા ટોચ ઉપર છે. કોરોનાને કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા એક લાખને પાર કરવામાં છે અને કુલ 16 લાખ 60 હજારથી વધુ કેસ નોંધાયેલા છે.

કોવિડ-19ના પ્રસારને અટકાવવા માટે અમેરિકાએ લૉકડાઉન લાગુ કર્યું, હવે અનેક રાજ્યોએ તેમાં વ્યાપક છૂટછાટો આપી છે અને લાખો લોકો ફરી કામ પર પાછાં ફર્યાં છે.

શું અમેરિકા આ મહામારીને પહોંચી વળવા સજ્જ હતું કે નહીં? તેની ચર્ચા સતત ચાલી રહી છે.

વિશ્વમાં કોરોનાને કારણે ત્રણ લાખ 50 હજારથી વધુ મૃત્યુ થઈ ગયા છે, જ્યારે કેસોની સંખ્યા 55 લાખ આસપાસ છે..

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો