ઑનલાઇન એઆઈના દુરુપયોગથી મહિલાઓ કેવી રીતે બચી શકે?
ઑનલાઇન એઆઈના દુરુપયોગથી મહિલાઓ કેવી રીતે બચી શકે?
પ્રકાશિત
હાલના સમયમાં એઆઈ એટલે કે ઇન્ટેલિજન્સ આર્ટિફિશિયલનું પ્રમાણ વધી રહ્યું છે.
નિષ્ણાતોનું કહેવું છે કે ડીપ ફેક અને ખોટી માહિતીનો ઉપયોગ તો પહેલેથી થતો રહ્યો છે, પરંતુ હવે આપણે એઆઈ પાસેથી એવા ફોટો બનાવી શકીએ છીએ, જે લોકોના અધિકારને જોખમમાં મૂકી રહ્યું છે.
તેમનું કહેવું છે કે નાનાં બાળકો સાથે પણ આવું થઈ રહ્યું છે, ઘણી વાર મહિલાઓ આના દુરુપયોગને કારણે આઘાતમાં પણ સરી પડે છે.
જાણો ઑનલાઇન એઆઈના વધતા દુરુપયોગથી મહિલાઓ કેવી રીતે બચી શકે છે?

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



